Gujarati General Knowledge MCQS Part-1



1. ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?


(A) નદીઓનો
(B) વન્ય જીવનનો
(C) પર્વતોનો
(D) વનસ્પતિનો

જવાબ: (A) નદીઓનો

2. નીચેમાંથી કઈ ભાષા દ્રવિડ કુળની નથી


(A) તમિલ
(B) કન્નડ
(C) મલયાલમ
(D) સંસ્કૃત

જવાબ:(D) સંસ્કૃત

૩. કઇ કલા સાક્ષર, નિરક્ષર અને અબાલવૃદ્ધ સૌનું મનોરંજન પુરુ પાડે છે ?


(A) નાટ્યકલા
(B) નૃત્યકલા,
(C) ચિત્રક
લા
(D) સંગીતકલા 

જવાબ:(A) નાટ્યકલા

4. ભરત નાટયમ્ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે


(A) આંધ્ર પ્રદેશ
(B) ઓરિસા
(C) ગુજરાત 
(D) તમિલનાડુ 

જવાબ:(D) તમિલનાડુ 

5. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો


(A) ઘરેણાં બનાવવામાં ભારતનું નામ વિશ્વમાં અગ્રેસર છે
(B) કાપડ પર ભરત ગુંથણ કરવું તે ગુજરાતની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય છે.
(C) જયપુર અને દિલ્લી કાળા રંગની મીનાકારી માટે જાણીતા છે.
(D) બેવડ ઇક્તને પાટણના પટોળા કહે છે.

જવાબ:(C) જયપુર અને દિલ્લી કાળા રંગની મીનાકારી માટે જાણીતા છે.

6. ઢાઇ દિન કા ઝોંપડા એ શું છે ?


(A) મહેલ
(C) દેવળ
(B) મંદિર
(D) મસ્જિદ

જવાબ:(D) મસ્જિદ

7. ગાંધાર શૈલીનો અતિ પ્રસિદ્ધ સ્તુપ કયો છે ?


(A) સારનાથનો સ્તુપ 
(B) માણિકમાલાનો સ્તુપ
(C) સાંચીનો સ્તુપ
(D) નંદનગઢનો સ્તુપ

જવાબ:(B) માણિકમાલાનો સ્તુપ

8. ગુજરાતમાં ઢાંકની ગુફાઓ કયા આવેલી છે ?


(A) ગોંડલ
(B) અમરેલી
(C) જૂનાગઢ
(D) અમરાવતી

જવાબ:(B) અમરેલી

9. પાણિનિએ કયા વ્યાકરણગ્રંથની રચના કરી હતી ?


(A) અષ્ટાધ્યાયી
(B) સિદ્ધહેમ શબ્દાનુશાસન
(C) વ્યાકરણ સંહિતા
(D) અષ્ટાવક્ર

જવાબ:(A) અષ્ટાધ્યાયી

10. મુઘલ બાદશાહ બાબરે પોતાની આત્મકથા તુઝુકે બાબરી કઈ ભાષામાં લખી હતી ?


(A) ફારસી
(B) અરબી
(C) ઉર્દૂ
(D) તુર્કી

જવાબ:(D) તુર્કી

11. મહર્ષિ સુશ્રુતે કયો મહત્વનો ગ્રંથ લખ્યો હતો ?

(A) સુશ્રુતતંત્ર
(B) સુશ્રુતસંહિતા
(C) સુશ્રુતશાસ્ત્ર
(D) સુશ્રુત આચાર સંહિતા

જવાબ:(B) સુશ્રુતસંહિતા

12. દિલ્લીના સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ ઊભા કરેલ લોહસ્તંભની ઉંચાઇ કેટલા ફૂટ છે ?

(A) 20
(B) 30
(C) 14
(D) 24

જવાબ:(D) 24

13. દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર ક્યું છે ?

(A) સાપુતારા
(B) ચાંપાનેર
(C) દમણ
(D) ચોરવાડ

જવાબ:(B) ચાંપાનેર

14. પ્રસિદ્ધ કૈલાસમંદિર કઇ ગુફામાં આવેલું છે ?

(A) ઇલોરા
(B) બાવની
(C) અમરાવતી
(D) અજેતા

જવાબ:(A) ઇલોરા

15. જિંજીનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે ?

(A) તમિલનાડુ
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર 
(D) કર્ણાટક

જવાબ:(A) તમિલનાડુ

16. પાટણ ખાતે આવેલ ક્યું સંગ્રાહલય આપણા પ્રાચીન વારસાના જતન અને સરક્ષણ નું કાર્ય કરે છે ?

 
(A) રાષ્ટ્રીય માનવ સંગ્રાહલય
(B) શ્રી હેમચંદ્રા ચાર્ય લાઇબ્રેરી
(C) મહાવીર જૈન આરાધના કેન્દ્ર
(D) મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ

જવાબ:(B) શ્રી હેમચંદ્રા ચાર્ય લાઇબ્રેરી

17. નીચેના વિધાન પૈકી કયું વિધાન ખોટું છે

(A) મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ઇ.સ.1887માં થઇ હતી
(B) ઇ.સ.1952માં ભારતીય વન્ય જીવો માટે બોર્ડ સ્થાપવામાં આવ્યું
(C) ઇ.સ.1972માં વન્ય જીવોને લગતો કાયદો બનાવવામાં આવ્યો
(D) ઇ.સ.1985માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવવામાં આવ્યો

જવાબ:(A) મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ઇ.સ.1887માં થઇ હતી

18. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?

(A) મેદાની વિસ્તાર - 43% 
(B) જંગલ વિસ્તાર 10%
(C) પર્વતીય વિસ્તાર -30% 
(D) ઉચ્ચપ્રદેશ -27%

જવાબ:(B) જંગલ વિસ્તાર 10%

19. કયા પ્રકારની જમીન રેગુર તરીકે ઓળખાય છે?

(A) કાળી જમીન
(B) રાતી જમીન
(C) પડખાઉ જમીન 
(D) રણપ્રકારની જમીન

જવાબ:(A) કાળી જમીન


20. 29 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

(A) વન્યપ્રાણી દિવસ
(B) વિશ્વ પર્યાવરણ દિવસ
(C) જૈવ વિવિધતા દિવસ 
(D) વિશ્વ વનદિન

જવાબ:(C) જૈવ વિવિધતા દિવસ 

21 2005માં સિંહોની વસ્તી કેટલી હતી ?

(A) 259
(B) 559
(C) 359
(D) 459

જવાબ:(C) 359

22. ભારતમાં કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?

(A) આત્મનિર્વાહ
(B) બાગાયતી
(C) સ્થળાંતરિત
(D) શુષ્ક અને આદ્ર

જવાબ:(C) સ્થળાંતરિત

23. નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે શોધીને લખો ?

(A) ઝાયદપાક – ઉનાળામાં લેવાય છે
(B) રવી પાક – શિયાળામાં લેવાય છે
(C) રોકડિયા પાક – બારેમાસ લેવાય છે
(D) ખરીફ પાક – ચોમાસામાં લેવાય

જવાબ:(C) રોકડિયા પાક – બારેમાસ લેવાય છે

24. ભારતમાં ભૂમિજળની સંભવિત ક્ષમતા કેટલા ટકા છે ?

(A) 960
(B) 690
(C) 343
(D) 434

જવાબ:(D) 434

25. ભારતમાં સ્વાતવ્ય બાદ સિંચાઇ ક્ષેત્ર વધીને કેટલું થયું છે?

(A) દોઢ ગણું
(B) અઢી ગણું
(C) ચાર ગણું
(D) ત્રણ ગણું

જવાબ:(C) ચાર ગણું
Previous Post Next Post